Gujarati ma SMS

*આંસુ* પાડશો તો *દયા મળશે*..

પણ, *પરસેવો* પાડસો તો *પરિણામ મળશે*…

Good Morning…🙏🏻

Gujarati Good SMS

જાત સાથે સેટિંગ કરવુ,
અઘરૂ છે.
મોત માટે પેકિંગ કરવુ,
અઘરૂ છે.
બીજાથી ભલે હો રૂબરૂ,
સદા માટે.
પોતાનાથી ડેટિંગ કરવુ,
અઘરૂ છે.
બીજા માટે ભલે રહેતા હોય,
ઑનલાઈન.
હ્રદય થી ચેટીંગ કરવુ,
અઘરૂ છે.
આજકાલ જમાનો છે,
મોંઘામોલનો,
સંતુષ્ટીનુ શોપિંગ કરવુ,
અઘરૂ છે……..
🌷🌹Good Morning🌹🌷

Gujarati Messages

*ટુંકુ ને ટચ*

🤝લોકો તમારા સંબંધો
😡તોડવાની કોશીશ
☝️એકવાર જરૂર કરશે..
🤠પણ..સાહેબ..
👂બીજા નું સાંભળી ને
💁‍કોઈ કિંમતી માણસ ને
🙆‍ખોઈ ના દેતા
🌹શુભ સવાર રામ રામ🌹

Monsoon Gujarati SMS

*વરસાદના છાંટા🌨️ શીખવે છે કે*

*જિંદગીની સૌથી અદભુત ક્ષણો*
*પકડી👊 શકાતી નથી*

✨*ફક્ત માણી શકાય છે*✨

Good Morning SMS

*જો તમારા મીઠા બે શબ્દથી….*

*કોઈને સો ગ્રામ લોહી ચડતું હોય તો
એ રક્તદાન બરાબર જ છે…*

*હસતાં રહો હસાવતાં રહો*
*પ્રોત્સાહન આપી ઉત્સાહ વધારતા રહો*

🎈 *Good Morning* 🎈

Good Morning Gujarati SMS

😇🌹🌹🌹🌹🌹
તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો…….

પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો…….😃

……શુભ સવાર……🌞

Monsoon Gujarati SMS

આંખ સાથે આંખો મળી ને સ્નેહ સાથે લાગણી ;

આ ચોમાસે અમે કરી છે, અઢી અક્ષરની વાવણી !

Amazing Gujarati Status

એક ગણિતશાસ્ત્રીએ એક કવિને પૂછ્યું

કે પ્રેમ, લાગણી અને ભકિતનો સરવાળો કરીએ

તો શું મળે?

કવિએ સરસ જવાબ આપ્યો

રાધા, રૂક્મણી, અને મીરાં

એકસાથે મળે.

social network special SMS

🍁🍁🍁🍁🍁🍁🍁🍁
આજકાલ સંબંધો ની
ફિતરત તો જુઓ,

રોજ આંગળીઓના ટેરવે
મળી લેવાનું…..
🍁🍁🍁🍁🍁🍁🍁🍁

Gujarati Good Thoughts

*તમારો વ્યહવાર તમને મર્દ બનાવે છે…!!!*
.
*બાકી મુછો તો ઉંદર અને બિલાડી ને પણ હોય છે…!!!*🌻

Gujarati Suvichar Status

માણસ હંમેશા એ વિચારે છે કે ભગવાન છે કે નહિ….???

પણ એ કોઇ દિવસ નથી વિચારતો …..

કે પોતે માણસ છે કે નહિ.

💎 જય શ્રી કૃષ્ણ 💎

Gujarati Suvichar SMS

*કોઈ વ્યક્તિને હરાવી ને નીચું પાડવું*
*એ સફળતા નથી.*

*પણ કોઈ વ્યક્તિને સમ્માન આપી ને*
*જીતી લેવી એ જ સાચી સફળતા છે…!!!*

*🙏🏼🌹ગુડ 😍Morning 🌹🙏🏼*

જય શ્રી કૃષ્ણ

Funny Latest Gujarati SMS

ભારત માં દરેક માણસ માં એક Doctor
અને
એક Advocate છુપાયેલ હોય છે .

બસ તમારે તમારી તકલીફ બતાવવી પડેછેે…..😉😂😂😂✍️🎋

Whatsapp Funny SMS

ભગો સાઇકલ લઇને અંધારી રાતે કબ્રસ્તાનમાં ઘુસી ગ્યો.
બીજા દરવાજેથી નીકળીને ઉભા.. પરસેવો લુછતા લુછતા કયે

મારો હાળો આ ક્યો રોડ હતો.. અટલા બધા બંપરીયા….!!! 😂😂😂

Husband and wife jokes in gujarati

રાતે બે વાગ્યે પત્નીનો મોબાઈલ ફોન વાગ્યો.

પતિ એકદમ બેઠો થયો.

પત્નીનો મોબાઈલ જોયો, એમાં મેસેજ હતો ‘બ્યુટીફુલ’

પતિએ ગુસ્સામાં પત્નીને જગાડીને પૂછ્યું,
‘તને આટલી રાતે બ્યુટીફુલનો મેસેજ કોણે મોકલ્યો?’

પત્નીને પણ આશ્ચર્ય થયું કે હવે 40 વર્ષની ઉંમરે મને બ્યુટીફુલ કહેનારું કોણ છે વળી.

એણે મોબાઈલ ફોન હાથમાં લઈને જોયો અને પતિ સામે તાડૂકી,
‘ચશ્મા પહેરીને મોબાઈલ જુઓ,
‘બેટરીફુલ’ લખ્યું છે.’😜😜😳😠😅😅🤓🤓😝😂

Funny Gujarati SMS

મકાન માં ન હોય નરીયા,

ચપ્પલ માં ન હોય તરીયા,

ફેરવે આખા ગામ ના ગરીયા,

તોય મારો બેટો કહે આપણે તો મોજ એ દરિયા.
😀😁😂😄😃

Whatsapp Funny Jokes

મા ગભરાઇ ને બોલી : બેટા જલ્દી ઘરે આવી જા. વહુ ને પેરાલીસીસ નો એટેક આવ્યો છે. મોં વાંકુ, આંખ ઉપર🙄, ગરદન વાંકી થઈ ગઇ છે.

બેટા : રહેવા દે માં… ગભરાઇશ નહીં… એ તો સેલ્ફી લઇ રહી છે.😹

Funny Gujarati SMS

👶બકો લગન માં જમવા ગયો…
🍛ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઇ ને તેમને થયું કે આ પણ કોઇ ખાવા ની ચીજ હશે.

તે લઇ ને મોઢા માં મૂકવા જતા હતા ત્યાં
🙋બકુડી એ રાડ પાડી.
ખાતા નહીં,

હાવ મોળું સે…..🤑🤑

😝😝😝😜😝😝😝😝😝

Funny Jokes

એક છોરો કન્યા જોવા ગ્યો…

એલી સીવતા ફાવે…?

છોરી : હકણ…પોલકા ઘાઘરા બુશ્કોટ કડીયા..હન્ધુય ફાવે…

એલી રાંધતા ફાવે..?

છોરી : હકણ…ઢોકળા થેપલા પાટવડી પુડલા ભજીયા..જે ક્યો ઇ હન્ધુય ફાવે

એલી ભણી કેટલુક હે…?

છોરી : કોલેજ ના તયણ વરહ પુરા કયરા સે…

છોરો : તો તો ઇન્ગલીશેય ફાવતુ હશે ને…? ?
.
.
.
છોરી : કોય દી લુખુ નથી પીધુ…સોડા હાયરે ફાવે…! 😜

Gujarati Status : 500+ Best, Very Funny Whatsapp Status In Gujarati

New Latest Collection For Really Funny Status Quotes. Most Funny Sayings In Hindi One Line And 2 Lines. Cute Funny Love Status For Whatsapp And Facebook.