Funny Jokes

એક છોરો કન્યા જોવા ગ્યો…

એલી સીવતા ફાવે…?

છોરી : હકણ…પોલકા ઘાઘરા બુશ્કોટ કડીયા..હન્ધુય ફાવે…

એલી રાંધતા ફાવે..?

છોરી : હકણ…ઢોકળા થેપલા પાટવડી પુડલા ભજીયા..જે ક્યો ઇ હન્ધુય ફાવે

એલી ભણી કેટલુક હે…?

છોરી : કોલેજ ના તયણ વરહ પુરા કયરા સે…

છોરો : તો તો ઇન્ગલીશેય ફાવતુ હશે ને…? ?
.
.
.
છોરી : કોય દી લુખુ નથી પીધુ…સોડા હાયરે ફાવે…! 😜

Funny Gujarati SMS

રવિવારે 💂પતિ વાળ કપાવી ને ઘરે આવ્યો
પતિ : હું તારા કરતા ૧૦ વરસ 😃નાનો લાગુ છું ને
હાજર જવાબી પત્ની :
ટકો 👶કરાવી નાખો ,
જનમ્યા હોય ને અેવા લાગશો😝😛😜

Gujarati Romantic jokes

પતિ અને પત્ની મેઈન રુમ માં સોફા પર બેસીને TV જોતા જોતા, તરબૂચ ખાતા ‘તા …

પત્ની નો મોબાઈલ, રસોડામાં ચાર્જ થતો ‘તો….

એવા માં પત્ની ના મોબાઇલ પર SMS આવ્યો… દોડી ને SMS જોયો…. તો SMS પતિ નો જ હતો…
લખ્યું તુ કે રસોડામાં થી પાછા આવતી વખતે, તરબૂચ માં છાટવા માટે મીઠા ની ડબલી લે ‘તી… આવજે….
…..😂😜😂😜😂😜😂😜😂😜😂😜😂😜😜

Gujarati Funny Jokes

જોક્સ નો બાપ

છોકરી એ તેના BF ફોન કર્યો’પણ ફોન BF ના નાના ભત્રીજા એ ઉપાડ્યો.

છોકરી: તારા અંકલ ને ફોન આપને બેટા
ભત્રીજો:તમારું નામ.?
છોકરી: તારા અંકલ ને કહે કે એમની જાનેમાન નો ફોન આયો છે.

છોકરા એ જવાબ આપ્યો એ સાંભળી છોકરી બેભાન થઈ ગયી.

છોકરા એ ભોળાપન માં કહ્યું:પણ આન્ટી મોબાઈલ માં તમારું નામ તો નવરી બઝાર લખ્યું છે.
🤣🤣😂😂😜
🙏🏻👏🏻🙏🏻

Husband & Wife Jokes

Wife : તમારામાં જરાય મેનર્સ નથી.
હું કલાકથી બોલ-બોલ કર્યા કરું છું
અને તમે બગાસાં જ ખાધા કરો છો.

Husband : અરે હું બગાસાં નથી ખાતો,
બોલવાની કોશિશ કરી રહ્યો છું.

🔇😀😜😀

Pati patni MSG

પત્ની: આ ફેસબુક ઉપર તમે રોમેન્ટીક રચનાઓ અને શાયરીઓ બનાવો છો કે “તારી ઝૂલ્ફો એટ્લે રેશમની દોર” ને એવું બધુ એ કોના માટે લખો છો???

પતિ: તારી માટે જ હોય ને ગાંડી…..

પત્ની: તો પછી એ જ રેશમની દોર ક્યારેક જમતી વખતે દાળમાં આવી જાય તો દેકારા શેના કરો છો??
😝😝😝😝😝😝😀

Gujarati True Love SMS

સતત બોલ્યા કરે તે મૈત્રી અને ચુપ રહે તે

પ્રેમ,

મિલન કરાવે તે મૈત્રી અને જુદા ઇ સતાવે તે

પ્રેમ,

મન મલકાવે મૈત્રી અને હ્ર્દય ધબકાવે તે

પ્રેમ,

હાથ પકડીને ચાલવુ તે મૈત્રી અને

આંખોમાં નીરખ્યા કરવુ તે પ્રેમ,

મિત્રોમાં વહેંચવાની લાગણી મૈત્રી,

દિલમાં છુપાવવાની પ્રેમ,

મન મલકાવે તે મૈત્રી, હૈયુ ધડકાવે પ્રેમ,

છતાંય લોકો કેમ મૈત્રી છોડી કરે છે પ્રેમ……..

Gujarati Love Message

નિરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે.,

બાગ કેરા ફુલ તેને જોઇને કરમાય છે.

પણ ઇશ્વરની આ કેવી વિચિત્ર કળા,

કે બધાને શરમાવનારી મને જોઈને શરમાય છે

Gujarati Love Status

તે મારા દિલ માં વગર Petrol એવી આગ લગાડી છે😘

જેને શાંત કરવા Fire Briged તો શું સાત સમુદ્ર નું પાણી ઓછું પડે.❤️

Gujarati Love SMS

💏લવ👌 યુ 😍પણ 💋છે ✔️ને 💃મિસ😘 યુ 💏પણ છે💋💋

👸તારા 😍વિના 💃મારા 😍દિવસો ✔️સેમ 😍ટુ 🙌સેમ છે…💋💋💋

Gujarati SMS Status

જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી

થઇ છે,

ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ

થઇ છે.

થાકી ને બેઠો છું હારી ને નહીં,

બાજી ગઈ છે જિંદગી નહીં

એક તારીખ બદલાશે ખાલી આજે,

જીંદગી તો તારે જાતે બદલવી પડશે.

Gujarati SMS

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,

તું મારા ઘર ને મારું ઘર થવા દે

ઘણી મેહનત કરી છે જિંદગી ભર,

હવે પરસેવા ને અત્તર થવા દે…

Gujarati Good Morning Status

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું

ત્યારે ખબર પડી,

દુઃખ ની મહેફિલમા પણ

વાહ..વાહ..બોલાય છે.

Gujarati Good Morning SMS

જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે,
આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે.

“જા, તારું ભલું થાય” કહી કેમ હસ્યા એ ?
સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે.

દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત,
ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે.

તારાથી છલોછલ છું હું ઢોળાઈ ન જાઉં,
છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે.

જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે,
જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે.

Gujarati Good Thought

જાતની આ જાતરા તારાં ભણી છે;
દોર તારાં હાથમાં છે, તું ધણી છે;
દેહ ને આતમ વચાળે આથડું છું,
ઈશ! તેઁ દીવાલ પણ કેવી ચણી છે?

Nice Gujarati SMS

આંખાેમાં રહેલી
લાગણીની ભીનાશ
વાંચી શકે..
તેને
”અભણ” ન કહેવાય..
એને પોતાના કહેવાય…🙏

SMS in Gujarati

કોણ જાણે કેટલા વર્ષો થયા,

યાદ ના એ છોડવા વૃક્ષો થયા….

Funny SMS in Gujarati

બચપણ મા જેના મમ્મી પપ્પા ઢહડી ઢહડી ને સ્કુલે મુકી જાતા’તા….
.
.
.
.
એવા છોકરાઓ આજે વોટ્સએપ મા સ્ટેટસ રાખીન બેઠા છે… ”I Miss My School Daysss”

અરે રેવા દે ને મારા ભાઇ.

😂😂😂😂😂😂😂

Good Morning Gujarati SMS

*આંસુ* પાડશો તો *દયા મળશે*..

પણ, *પરસેવો* પાડસો તો *પરિણામ મળશે*…

Good Morning…🙏🏻

SMS in Gujarati

“હૃદય મૂકીને ચહેરાની દિવાની થઈ છે આ દુનિયા🌎”…..
હવે સમજાયું …..
આ સેલ્ફી વાળા ફોન📱 કેમ આટલા મોંઘા આવે છે.

Gujarati Status : 500+ Best, Very Funny Whatsapp Status In Gujarati

New Latest Collection For Really Funny Status Quotes. Most Funny Sayings In Hindi One Line And 2 Lines. Cute Funny Love Status For Whatsapp And Facebook.